ભારતીય બંધારણ ટેસ્ટ - 10

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી કોણ બંધારણની ડ્રાફ્ટીંગ સમિતિનાં સભ્ય ન હતા?
2) કેવા પ્રકારની લોકશાહીમાં સામાન્ય રીતે પ્રમુખ સીધે સીધા લોકો દ્વારા ચૂંટાય છે ?

3) ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીમાં નગરપાલિકાઓના કાર્યોની સ્પષ્ટતા કરવામાં આવી છે?

4) કેન્દ્ર યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? (કેન્દ્ર 7 યાદી = સંઘ યાદી)

5) બંધારણ (ભારતના)ના મૂળભૂત હક્કોમાં શોષણ વિરૂદ્ધનો હક્ક ક્યા અનુચ્છેદમાં દર્શાવેલ છે ?

6) સામાન્ય ભાષામાં ગ્રામસભા એટલે શું ?

7) ભારતના બંધારણનો અનુચ્છેદ 1 (1) કહે છે.

8) ભારતીય બંધારણનો 93મો સુધારો 2006 શું સૂચવે છે ?

9) બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ?

10) નીચેનામાંથી ક્યાં કેસ પરથી જાહેર થયું કે બંધારણસભા મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે?
11) ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં ક્યું સ્થાન આપવામાં આવ્યું હતું?

12) સંઘ સરકારની કારોબારીના સર્વોચ્ચ વડા કોણ છે ?

13) ‘કાયદાની નજરમાં સૌ સરખા’ એવું ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદમાં જણાવેલું છે ?

14) કોઈપણ વ્યક્તિની ગેરકાનૂની ધરપકડના સંદર્ભમાં ઉચ્ચત્તમ ન્યાયાલયમાં કઈ રીટ દાખલ કરી શકાય ?

15) કોની ભલામણ સિવાય, ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાય નહી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up