ભારતીય બંધારણ ટેસ્ટ - 1

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સરકારના ક્યા-ક્યા પ્રકાર છે ?

2) બંધારણમાં 74માં સુધારા અન્વયે કર્યાં અનચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી?

3) બંધારણ સભામાં મહિલા સભ્યો તરીકે નીચેનામાંથી કોનો સમાવેશ થયો હતો ?

4) ભારતના બંધારણમાં કોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે ?

5) કાયદાનું અર્થઘટન અને ન્યાય આપવાનું કાર્ય કોણ કરે છે ?

6) બજેટ રજુ કરતી વખતે સંસરને સંબોધન કોણ કરે છે?
7) માનવહકોની વૈશ્વિક ઘોષણાને કોણે સ્વીકૃતિ આપી ?

8) ભારતમાં નાગરિકોને કેટલી ઉંમરે મતાધિકાર મળે છે ?

9) સંઘ સરકારની કારોબારીના વાસ્તવિક વડા કોણ છે ?

10) ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો ક્યા વર્ષથી અમલમાં આવ્યો ?

11) નાગરિકત્વ (સુધારા) ધારો-2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું ?

12) સંસદમાં નાણાંકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે?

13) રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે ?

14) બંધારણના ક્યા સુધારાથી મિલ્કતના અધિકારનું મૂળભૂત અધિકાર તરીકેનું સ્થાન રદ કરાયેલું છે?

15) નીચેના પૈકી કોણ પોતાનું રાજીનામું ભારતના રાષ્ટ્રપતિને........


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up