ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ - 8

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વાસ્કો-દ-ગામા જે સમયે કાલિકટ બંદરે પહોંચ્યો તે સમયે ત્યાંના રાજા કોણ હતા?

2) પુલાકેશી બીજાના સમયમાં નિર્માણ પામેલ ગુફાઓ કઈ હતી ?

3) ગૌતમબુદ્ધનું મૃત્યુસ્થળ (નિર્વાણસ્થળ) ક્યું છે ?

4) ગુપ્તકાળમાં ભુક્તિ (રાજ્ય)ના વહીવટી વડાને ............. કહેવામાં આવતા હતાં.

5) સિદ્ધરાજ જયસિંહના માતા મીનળદેવીએ રાજ્યમાંથી ક્યો વેરો બંધ કરાવ્યો હતો ?

6) કોના પ્રયત્નોને લધે સરકારે ઈ.સ.1891માં લગ્ન માટે સંમતિ થય ઠરાવતો કાયદો ઘડ્યો ?

7) ગુજરાત કોલેજ ખાતે હાથમાં ધ્વજ લઈને કોલેજ કમ્પાઉન્ડમાં પ્રવેશેલ વિનોદ કિનારીવાલા ક્યા આંદોલન દરમ્યાન શહિદ થયા હતા?

8) “ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે?

9) મદ્રાસમાં સપ્ટેમ્બર 1916માં હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી હતી ?

10) પુરાતત્વવિદ્દ રોબર્ટ બ્રુસફુટનું નામ ગુજરાતમાં ક્યા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે ?

11) કુતુબમિનારનું બાંધકામ શરૂ કરાવનારનું નામ જણાવો.

12) ઈ.સ.1756માં સિરાજ ઉદ દૌલા ક્યાનો નવાબ બન્યો હતો ?

13) બિન્દુસારના પુત્રનું નામ શું હતું ?

14) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા ખાતે મળેલ 33મા વાર્ષિક અધિવેશનમાં પ્રમુખ તરીકે પ્રથમ મહિલા નીચેના પૈકી કોણ હતા?

15) ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up