ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ - 7

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) શ્યામજીકૃષ્ણ વર્માનું અવસાન કઈ સાલમાં થયું હતું ?

2) INA (ઈન્ડિયન નેશનલ આર્મી)ની સ્થાપના નેતાજીએ ક્યા દેશમાં કરી હતી?

3) લખનૌ કરાર કઈ સાલમાં થયા હતા ?

4) ભારતમાં ટપાલ અને તાર સંદેશાની આધુનિક પદ્ધતિ કઈ સાલથી અપનાવવામાં આવી ?

5) ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું?

6) સોલંકી યુગના વૈભવનો ખ્યાલ આપતી રાણીની વાવ કેટલા માળમાં બંધાયેલી છે ?

7) ક્યો વેદ સંગીતની ગંગોત્રી તરીકે જાણીતો છે ?

8) “કરેંગે યા મરેંગે” સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું ?

9) સમ્રાટ હર્ષવર્ધન દર પાંચ વર્ષે ક્યા સ્થળે મોટી ધર્મ પરિષદ અને દાન મહોત્સવનું આયોજન કરતા ?

10) અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે?

11) ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે ક્યા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ?

12) બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંકની ગુફાઓ ગુજરાતના કયાં જિલ્લામાં આવેલી છે?

13) મંગલ પાંડેનો જન્મ ક્યા થયો હતો ?

14) ‘રાજ્ય પુનઃરચના' પંચના સૌપ્રથમ અધ્યક્ષ કોને નિમવામાં આવ્યા હતા ?

15) કૈસર-એ-હિંદ'ની ઉપાધિ કોણે ધારણ કરી હતી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up