ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ - 6

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) આઝાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?

2) ખેડાના સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા ?

3) ‘સંઘર્ષકાળમાં ગુજરાત’ પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે?

4) ભારતના ક્યા હિંદુ : રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ?

5) અકબરે ગુજરાત ક્યા વર્ષમાં જીત્યું ?

6) ‘ઓપરેશન વિજય’ 17, 18 ડિસેમ્બર, 1961ની મધરાતે જનરલ નેતૃત્વ હેઠળ શરૂ થયું.

7) ‘શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ'ની રચના શા માટે કરવામાં આવી ?

8) નીચેના પૈકી ક્યો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે ?

9) દિલ્હી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ હતી ?

10) કાઠિયાવાડના સંયુક્ત રાજ્યો (સૌરાષ્ટ્ર)..........રોજ અસ્તિત્વમાં આવ્યું.

11) સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી ?

12) ગુજરાતના ઈતિહાસમાં ‘અશોક’ તરીકે ક્યા રાજાને ઓળખવામાં આવે છે.

13) મુઘલકાળ દરમિયાન આવેલ વિદેશી યાત્રી ‘ટેવર્નિયર’ તથા ‘બર્નિયર’ ક્યાના વતની હતા ?

14) મહાગુજરાતમાં ચળવળમાં નીચેનાં પૈકી કોણ અગ્રણ્ય નેતા સામેલ હતા?

15) સહાયકારી યોજના કોના દ્વારા લાવવામાં આવી હતી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up