ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ - 5

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો.

2) ચીની પ્રવાસી ફાહ્યાન કોના શાસનમાં ભારત આવ્યો હતો ?

3) ક્યા અંગ્રેજ અધિકારીની ભલામણથી મુંબઈ, મદ્રાસ (ચેન્નાઈ), કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી ?

4) નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું?

5) કરણદેવ વાઘેલાને પરાજય આપનાર શાસક કોણ હતો ?

6) સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પોતાના પુત્ર અને પુત્રીને ક્યા મોકલ્યા હતા ?

7) ગિરાસદારી પ્રથા નાબુદ કરતો “ સૌરાષ્ટ્ર જમીન સુધારણા " કાયદો' (Saurashtra Land Reforms Act) કયા વર્ષમાં અમલમાં આવેલ હતો?

8) સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઈ લિપિમાં છે ?

9) પ્લાસીનું રણક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ?

10) રુદ્રમહાલયના બાંધકામને પૂર્ણ કરાવનાર શાસકનું નામ આપો.

11) આઝાદીના ક્યા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને ‘ડુંગળી ચોર’નું બિરુદ પ્રાપ્ત થયું હતું ?

12) ગુજરાત રાજ્યમાં ‘સરદાર સ્વરાજ આશ્રમ' ક્યાં આવેલો છે?

13) નીચે દર્શાવેલ પ્રારંભિક ભારતીય શહેરો પૈકી ક્યા શહેરનો સંબંધિત સંબંધ બુદ્ધના જીવન સાથે ન હતો ?

14) લઘુ પાષાણ યુગના સમયમાં લાંઘણજ અને આખજ ખાતેથી પ્રાણીઓના હાડકાના ઢગલા અને દટાયેલા મૃતદેહો મળી આવેલા છે. આ સ્થળો કઈ નદીના પ્રદેશના સ્થળો છે ?

15) અંગ્રેજ સરકારે બારડોલીના ખેડૂતો પર કવેરામાં કેટલા ટકા વધારો કરી દીધો હતો ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up