ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ - 3

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી ?

2) એપ્રિલ 1916માં બાલ ગંગાધર તિલક દ્વારા ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કઈ જગ્યાએ કરવામાં આવી હતી ?

3) ભારતમાં બંધારણને અપનાવતી વખતે નીચેના પૈકી ક્યો પ્રાન્ત-પ્રદેશ ભાગ-સીમાં હતો ?

4) ‘હલ્લુર’ સ્થળ ક્યા રાજ્યમાં આવેલું છે ?

5) વાસ્કો-દ-ગામા ક્યાનો રહેવાસી હતો ?

6) સુભાષચંદ્ર બોઝ દ્વારા ક્યા દેશ સાથે સંધિ કરેલ હતી જેના કારણે ‘યુદ્ધ કેદીઓ’ને ‘આઝાદ હિન્દ ફોઝ’માં સામેલ કરી શકાયેલ હતા ?

7) સને 1920થી 1922 સુધી ગાંધીજીએ જે દેશવ્યાપી આંદોલન કરેલ હતું તે ક્યા નામથી જાણીતું છે ?

8) ચંપારણ સત્યાગ્રહ ક્યાં વર્ષમાં થયો હતો ?

9) ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક Archeology of Gujarat ના લેખક કોણ છે?

10) આ સ્થળ સાથે ગાંધીજી સંકળાયેલા નથી ?

11) એનફિલ્ડ રાઈફલમાં વપરાતી કારતૂસો બનાવવા માટે ક્યા પશુઓની ચરબીનો ઉપયોગ થતો હતો ?

12) ગુજરાત વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે ?

13) ઈ.સ.1907માં ક્યા અધિવેશનમાં જહાલવાદી અને મવાળવાદી જૂથ અલગ પડયા હતા?

14) ગુજરાતની અસ્મિતાના સ્વપ્નદ્રષ્ટા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

15) “ન દિ જ્ઞાનેન વશમ્ પવિત્રમિન વિદ્યતે । - અર્થાત્ ‘આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.’ - આ સુવાક્યનો ઉલ્લેખ ક્યા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up