ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ - 21

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ઉપનિષદોના વિચારોનો વિકાસ કોણે કર્યો હોવાનું મનાય છે ?

2) ઈન્કલાબ ઝિંદાબાદનું સૂત્ર કોણે આપ્યું હતું ?

3) વાસ્કો-દ-ગામા ભારતમાં સૌપ્રથમ ક્યા બંદરે પહોંચ્યો ?

4) ક્યા શહેર પાસે અશોકનો શિલાલેખ છે ? (GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટર - 11/06/2017)
5) ભારતની ભૂમિ પર પહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યા બાંધવામાં આવેલ હતો ? ( GPSC Class – 2 - 02/04/2017)

6) ભારતના બંધારણીય પ્રશ્નના ઉકેલ માટે ભારતના દેશી રાજયો તથા બ્રિટીશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચેની પ્રથમ ગોળમેજી પરિષદ કયા વર્ષમાં યોજાઈ હતી? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017 )

7) એની બેસન્ટને ક્યા સ્થળે નજરકેદ રાખવામાં આવ્યા હતા?

8) આંધ્ર પ્રદેશની રચના ક્યારે કરવામાં આવી હતી ?

9) શાંતિ - નિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલયની શરૂઆત કઈ સાલમાં થઈ હતી ?

10) રાજા રામમોહનરાયનો જન્મ કઈ સાલમાં થયો હતો ?

11) દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની સફળ લડત કરીને ગાંધીજી ભારત પાછા ક્યારે આવ્યા હતા?

12) વોકર સેટલમેન્ટ નીચે પૈકી કઈ બાબતથી સંબંધિત છે ? (GPSC Class - 2 - 04/03/2017)
13) જે દિવસે બંગાળના ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસને બંગાળમાં ક્યા નામે ઉજવવામાં આવ્યો ?

14) વલ્લભાચાર્ય પોતે ક્યાં કુટુંબના હતા ?

15) ભારતના મરી-મસાલા, તેજાના, મખમલ, રેશમી કાપડ તથા ગળી વગેરેની દેશોમાં ખૂબ જ માંગ રહેતી.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up