ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ - 2

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગુરુ નાનકના ઉપદેશોને શેમાં સંગ્રહિત કરાયા છે ?

2) સૌરાષ્ટ્ર રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રીનું નામ જણાવો. (આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2017)
3) ભારતમાં સ્વરાજ મેળવવાના ઉદ્દેશથી લંડનમાં ઈન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી ?

4) ગુજરાતનું ક્યું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડવા તૈયાર થયું હતું ? (GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)
5) વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી? (મ્યુનિસિપાલ એકાઉન્ટ ઓફિસર - 19/03/2017)
6) ફતેપુરને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે ?

7) સ્વામી રામાનંદ કઈ સદીમાં થઈ ગયા ?

8) ગુજરાતના તાત્યા ટોપે પાછળ અંગ્રેજ લશ્કર પડ્યું ત્યારે તે ક્યાં ભાગી ગયા હતા ?

9) હોમરૂલ ચળવળના નેતાઓએ ‘હોમરૂલ’ શબ્દ તેના જેવી જ કયા દેશની ચળવળમાંથી સ્વીકાર્યો? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)

10) ગુપ્તયુગના પતન બાદ ગુજરાત રાજય હિન્દુ અથવા બુદ્ધિસ્ટ રાજય તરીકે વિકસીત થયું હતું. ગુપ્ત પછી ક્યા વંશના રાજવીઓએ 6 થી 8 સદી દરમિયાન ગુજરાતમાં શાસન કર્યું? (GPSC Class - 2 - 29/1/2017)
11) નાતાલ કોંગ્રેસના સંસ્થાપક કોણ હતા ?

12) ઈ.સ.1929માં જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં કોંગ્રેસે લાહોર મુકામે કઈ નદીના કિનારે અધિવેશન બોલાવ્યું હતું ?

13) દાંડીકૂચ વખતે ભારતના વાઈસરોય કોણ હતા? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)

14) મુઘલ વંશના બધા શાસકોમાં સહિષ્ણુ અને ઉદાર કોણ હતો ?

15) રુદ્રમ્માદેવીને કાશ્મીરની પ્રજા ક્યા સ્નેહ ભર્યા સંબોધનથી બોલાવતી હતી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up