ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ - 18

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગુજરાતના નીચેના પૈકી કયા સુલ્તાને માળવા જીત્યું ? ( GPSC Paper - 2017)
2) Indian Independence Act કોના દ્વારા પસાર કરવામાં આવ્યો? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)

3) બુદ્ધ દ્વારા આપવામાં આવેલા ‘ચાર ઉમદા સત્યો' શેના પર ( GPSC પેપર - 1 - 2017)

4) ગુજરાત રાજય અલગ થયું ત્યારે સૌ પ્રથમ સચિવાલય ક્યાં બનાવ્યું હતું? (નાયબ ચિટનીશ - 02/06/2015)
5) ‘સંઘર્ષકાળમાં ગુજરાત’ પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે? (જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)
6) ટીપુ સુલતાનનું મૃત્યુ ક્યા અંગ્રેજ-મૈસુર વિગ્રહમાં થયું હતું ?

7) ચંપારણ સત્યાગ્રહ ક્યાં વર્ષમાં થયો હતો ?

8) ઈ.સ.1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)

9) ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે કોની વરણી થઈ ?

10) અબ્દુર્રજ્જાક - વિદેશી યાત્રી ક્યા દેશથી આવ્યા હતા ?

11) ‘ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિ કોણે અપનાવી ?

12) બુદ્ધે સૌ પ્રથમવાર ઉપદેશ ક્યા આપ્યો હતો ?

13) અલાઉદ્દીન ખીલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા નીચે પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે ? ( GPSC Class – 2 - 02/04/2017)

14) થાણેશ્વર એટલે વર્તમાનનો ક્યો વિસ્તાર ?

15) ક્યા મિશનની ભલામણોમાં હિંદને વહેલું સ્વશાસન આપવાની અને નવા હિંદી સંઘની રચના કરવાની હતી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up