ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ - 15

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સિદ્ધરાજ જયસિંહના સમયમાં ક્યા મહાન આચાર્ય થઈ ગયા ?

2) સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજમાં સ્ત્રીઓની એક અલગ લશ્કરી ટૂકડી ઊભી કરી હતી જેનું નામ તેમણે ...... આપ્યું હતું.

3) ગુજરાતના કયા સુલ્તાનના આધ્યાત્મિક સલાહકાર તરીકે સરખેજના શેખ અહમદ ખટ્ટુગંજ બક્ષ હતા? (GPSC Class - 2 - 05/02/2017)
4) ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે ધારાસભામાં બોમ્બ ક્યારે ફેંક્યો હતો ?

5) કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)

6) ગુરુનાનક ક્યા કુળમાં જન્મ થયો હતો ?

7) કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાઈ છે? ( GPSC Class-1 - 15/01/2017)

8) વીર શિવાજી મહારાજના માતાનું નામ શું હતું ?

9) નીચેનામાંથી ઔરંગઝેબનો સમયકાળ પસંદ કરો ?

10) કવિ અખાએ ક્યા મુગલ રાજાની ટંકશાળાના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું ? (જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
11) ‘ગિરાસદારી’ પ્રથા ક્યા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ? ( GPSC MAINS પેપર - 1 - 2016)

12) આઝાદી પછી સિંધ, બલુચિસ્તાન, પશ્ચિમ પંજાબ, સરહદ પ્રાંત, પૂર્વ બંગાળ પ્રદેશોનો સમાવેશ ક્યા દેશમાં કરવામાં આવ્યો હતો ?

13) કોના સામ્રાજ્યમાં ફતેહપુર સિક્રીની શેતરંજીઓ, લાહોરની શાલ, ગુજરાતનું સુતરાઉ કાપડ, ઢાકાની મલમલ દુનિયાભરમાં જાણીતું હતું ?

14) રાલ્ફ ફિંચ કોના સમયકાળમાં દિલ્હી આવ્યા હતા ?

15) ક્યા રાજાના સમયમાં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદીરને લૂંટ્યું હતું? (જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up