ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ - 14

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગુજરાતના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? (બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
2) ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકનો ભારતમાં કાર્યકાળ ઈ.સ........ થી ઈ.સ. ........... હતો.

3) ભારતની વિદેશનીતિના ભાગરુપે 1954માં ક્યાં દેશ સાથે ‘‘પંચશીલ સિદ્ધાંતો’ની સમજૂતી કરવામાં આવી છે ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)

4) વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી હતી ?

5) ક્યા ગવર્નર જનરલે ‘કાયમી જમાબંધી’ નામની મહેસુલ પતિ અમલમાં મૂકી હતી ?

6) ઠક્કરબાપા શાના માટે જાણીતા છે ? (GPSC MAINS પેપર - 2 - 2016)
7) ગાંધીજીનો ‘સાબરમતી આશ્રમ’ ક્યા આવ્યો ? (તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)
8) રોલેટ એક્ટ કઈ સાલમાં આવ્યો હતો ?

9) રાજતરંગિણી કૃતિની રચના કોના દ્વારા થઈ હતી ?

10) પાલીતાણા ક્યા જિલ્લામાં આવેલું છે ?

11) દર વર્ષે બાદશાહ માટે એક હજાર જેટલા કિંમતી પોશાક તૈયાર કરવામાં આવતા’ આવું ઉલ્લેખનાર લેખક કોણ હતું ?

12) શિવાજી મહારાજ કેટલા વર્ષની ઉંમરે કિલ્લાઓ જીતવાની શરૂઆત કરી હતી ?

13) ઘણા બધા વિદ્વાનો દ્વારા પર્શીયનમાં અનુવાદિત થયેલ ધી રાજમનામા નીચે પૈકી કોનો અનુવાદ છે ? ( GPSC Class – 2 - 02/04/2017)

14) ભારતનો સૌથી ઊંચો ઘુમ્મટવાળો દરવાજો ક્યો છે ?

15) પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કારાચાર્યે લખેલ પુસ્તકનું નામ.…....... છે. ( નાયબ ચિટનીશ - 02/06/2015)


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up