ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ - 10

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) અકબરના દરબારના નવ રત્નોમાં પ્રસિદ્ધ વૈધ કોણ હતું ?

2) ઓગણીસમી સદીના મધ્યમાં ગુજરાતના ક્યા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી ?

3) ડિપાર્ટમેન્ટ ઓફ ઓર્કિયોલોજીકલ એન્ડ એન્ટિક્વેરિયન સર્વેની સ્થાપના ઈ.સ.1881માં ભાવનગર ખાતે કોના દ્વારા કરવામાં આવેલ હતી ?

4) ભારતમાં પહેલુ નિર્મીત “ ભારત માતા મંદિર (Bharat Mata Mandir)” કયા સ્થળે આવેલ છે?

5) ‘આર્ય સમાજ'ની શરૂઆત ક્યા થઈ ?

6) ભારતના ગવર્નર જનરલ ડેલહાઉસીની ખાલસાનીતિ હેઠળ ‘કરજની ઉઘરાણી તળે’ નીચેનામાંથી કોણ ખાલસા થયેલ હતું?

7) સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજમાં ચાર લશ્કરી ટૂંકડીઓ ઊભી કરી હતી જેના નામ તેમણે ક્યા ક્યા આપ્યા હતા ?

8) વાસ્કો-દ-ગામાનું જહાજ ક્યા હિન્દી ખલાસીની મદદથી હિંદુ મહાસાગરમાં પહોંચ્યું હતું ?

9) મહાન દેશભક્ત શ્યામજીકૃષ્ણ વર્મા અને તેમના પત્ની ભાનુમતીના અસ્થિ ભારત ક્યારે લાવવામાં આવ્યા હતા ?

10) કુછ આરઝુ નહીં હૈ, હૈ આરઝુ તો યહ ....... કોનું છે ?

11) એની બેસન્ટની ધરપકડ કઈ સરકારે કરી હતી ?

12) ઈન્ડિયન નેશનલ કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યા મળ્યું હતું ?

13) (બિયાસ અને સતલુજ) બે નદીઓ વચ્ચેનો સંવાદ ક્યા વેદમાં જોવા મળે છે ?

14) પારસી યુવાનોએ ધર્મ અને સમાજ સુધારણા માટે ઈ.સ.1851માં કઈ સભાની સ્થાપના કરી ?

15) એ.ઓ.હ્યુમ દ્વારા ‘હિંદી રાષ્ટ્રીય મહાસભા' (INC)ની સ્થાપના ક્યારે કરવામાં આવી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up