ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ - 1

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારત આવવાનો જળમાર્ગ શોધવા નીકળેલા અને આકસ્મિક રીતે અમેરિકા પહોંચી ગયા એવા ક્યા વ્યક્તિ હતા?

2) 26મી જાન્યુઆરીના દિવસને ક્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે

3) જોન લાયર - વિદેશી યાત્રી ક્યા દેશના હાતા ?

4) અકબરનો જન્મ કોને ત્યાં થયો હતો ?

5) ભારતમાં કોર્નવોલિસ બાદ ગવર્નર જનરલ પદે કોણ આવ્યું હતું ?

6) ગિરનારની તળેટીમાં આવેલ જૂનાગઢ પર વિજય મેળવ્યા બાદ તેનું નવું નામ ‘મુસ્તફાબાદ’ કયા રાજવીએ આપ્યું હતું?

7) મહમદ ગઝની સાથે કયા ઈતિહાસકાર સંકળાયેલ હતા?

8) ‘કલિકાલસર્વજ્ઞ’ કોનું ઉપનામ હતું ?

9) ચંદ્રશેખર આઝાદનો જન્મ ક્યા થયો હતો ?

10) વૈષ્ણવ ધર્મની આચાર્ય પરંપરામાં છેલ્લા સંત કોણ હતા ?

11) જહાલવાદી નેતાઓના મુખ્ય નેતા કોણ હતા ?

12) "દિલ સે નિકલેગી ન મર કર ભી વતન કી ઉલ્ફત" - ના લેખક કોણ હતા?

13) ક્યા આંદોલનની શરૂઆત મહાત્મા ગાંધીએ ‘કૈસર-એ-હિંદ'ની ઉપાધી ત્યાગીને કરી ?

14) ન્યૂ ઈન્ડિયા દૈનિકની શરૂઆત કોણે કરી હતી ?

15) ભારતનું બંધારણ ઘડતા કોના અધ્યક્ષ પદે એક સમિતિ નીમવામાં આવી હતી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up