ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 8

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ‘તુ ઢાળ ઢોલિયો, હું ગઝલનો દીવો કરું’ - ક્યો અલંકાર છે ?

2) સમાનાર્થી શબ્દ જણાવો :

ધુની

3) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.

4) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : બધું જાણનાર

5) નાડ રજાણે તેવું થવું – રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

6) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો. : હાથ મસ્તક પર હોવા

7) ‘મક્ષિકા’ એટલે શું ?

8) ‘પરિમુલક’ શબ્દનો સમાસ ઓળખાવો.

9) નીચેનામાથી કયો શબ્દ 'સુગંધ' નો સમાનાર્થી નથી ?
10) ઉત્લવની સંધિ કઈ ?

11) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.

ઘરના મુખ્ય ઓ૨ડાની બાજુની ઓરડી

12) 'જંગમ' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.

13) આત્મજા; શબ્દનો પર્યાય કયો થાય?
14) 'ઘેટી ચરવા ગઈને ઊન મૂકીને આવી' કહેવતનો સાચો અર્થવાળો વિકલ્પ શોધો.

15) અનુષ્ટુપ છંદમાં કેટલા ચરણ હોય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up