ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 5

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. : ખભે ભરાવવાની ઝોળી

2) કુચ' શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી સ્વીકારાયેલ છે?
3) શાબાશી બદલ આપવામાં આવતા પોશાકને શું કહેવાય ?

4) અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.

5) તેની પાસે પાર વિવાની મૂડી છે. -વિશેષણ ઓળખાવો.
6) નીચે આપેલા સમાસ અને તેના પ્રકારમાંથી કયો સાચો છે ?

7) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ 'સુક્ષ્મ' નો વિરુદ્ધર્થી છે ?
8) નીચેનામાંથી ક્યો ઉપમા અલંકાર નથી તે ઓળખો.

9) નીચેના વાકયનો યોગ્ય વિકલ્પ પસંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો.

ઝાટકણી કાઢવી

10) નીચે આપેલા સમાસમાંથી કયો સામાસિક શબ્દ મધ્યમપદલોપી નથી?

11) નીચે જણાવેલ શબ્દનો અર્થ દર્શાવો. : 'પાગ'

12) સંધિ લખો : સિંન્ધુ + ઊર્મી
13) ‘સાયર’ શબ્દનો પર્યાયવાચી જણાવો.

14) સમામ ઓળખાવો.

ટપાલપેટી

15) નીચેનામાથી કઈ જોડણી સાચી નથી?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up