ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 4

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ઠરેલ' નો વિરુદ્ધર્થી શબ્દ શુ છે?
2) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો.

માડું

3) "હારજીત" શબ્દનો સમાસ ઓળખવો.
4) ખંત એટલે....... ?
5) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો.

6) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.: બહાકરણ

7) નીચે આપેલા વાક્યમાં ક્યો અલંકાર છે ? વૃક્ષો ઋતુની રાહ જોતા રહે છે.

8) ‘જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કે દેખાવ કરે’ એવો અર્થ કઈ કહેવતમાં રહેલો છે ?

9) ‘સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો.’ - વાક્યમાં ક્યો અનુગ કે નામયોગી વપરાયો છે ?

10) આપેલ શબ્દોમાથી સર્વનામ દર્શાવતો શબ્દ શોધો
11) નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો : અતડું

12) વિરોધી અર્થવાળો શબ્દ લખો.

વ્યષ્ટિ

13) નીચેના વાકયોમાંથી દ્વિરુક્તપ્રયોગવાળું વાકય જણાવો.

14) સામાન્ય રીતે છ પંક્તિના કાવ્યને શું કહેવાય ?

15) ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે ક્યો અલંકાર બને છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up