ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 3

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 'લાજી મરવું' શબ્દના રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.

2) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. : જેને સીમા નથી તે

3) 'લિયે લાલો અને ભરે હરદા કહેવતનો સાચો અર્થ લખો. ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

4) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. : દુઃખનો પોકાર

5) 'લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર- શબ્દસમૂહ માટે એક શબ્દ ક્યો ? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)

6) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.: વહાણમાં તૂતક નીચેનો ભાગ સંભાળનાર

7) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવી

નહોરા

8) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. મારી ઉંમર પ્રશ્નો પૂછવા જેટલી થઈ. ( GSSSB મિકેનિક - 2017)

9) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

સ્વાભિમાન

10) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.

ઉપવાત

11) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

અડતાળો જોખવો

12) શબ્દ્સમુહ માટે એક શબ્દ લખો : શિવને અર્પણ થયેલુ હોય તે. (તલાટી કમ મંત્રી ( પંચમહાલ ) વર્ગ 3 -. 2015.)
13) 'યાજ્ઞસેની' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.

14) સાચી જોડણી જણાવો. ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

15) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો.

તરોપો


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up