ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 21

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) મહાદેવભાઈ માત્ર પચાસ વર્ષ જીવ્યા'-રેખાંકિત પદ ઓળખાવો.

2) સમાનાર્થી શબ્દ જણાવો :

શાપિત

3) નીચેનામાંથી ક્યો ધ્વનિ ‘અઘોષ’ છે ?

4) 'તૃણ' શબ્દનો પર્યાયવાચી જણાવો.

5) ‘ના મારે તુ જ ભેટ બિયાસ ન થા, તારી કૃપા જોઈએ. - આ પંક્તિ ક્યા છંદની છે ?

6) "પ્રતિક્ષણ" શબ્દનો સમાસ ઓળખવો.
7) 'દીવો લઈને કૂવામાં પડવું'- કહેવતનો અર્થ.

8) નીચેનામાંથી ક્યો અલંકારનો પ્રકાર નથી.

9) રૂઢિપ્રયોગોનો અર્થ શોધીને લખો : "હાથ મસ્તક ૫૨ હોવા"
10) નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો : અસિત

11) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

કસબી બારીક વણાટની પાઘડી કે ફેંટો

12) 'જંગમ' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.

13) નીચેનામાંથી કયા શબ્દની જોડણી ખોટી છે?

14) નીચે જણાવેલ શબ્દનો અર્થ જણાવો : ૨સના

15) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"ચીરેલા લાકડાનો ક્કડો"


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up