ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 19

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેની પક્તિમાં કયો અલંકાર છે? 'તું ચંદ્રથી સુહાસિની હે.' (નાયબ ચિટનીસ - 2015.)
2) ખાલી જગ્યામા ઉચિત શબ્દ ભરો. બેંગ્લુરુમા ભારતીય ટીમેનો વિજય.....હતો (P.S.I - 2015 )
3) કઈ બે બાબતોએ આ ભૂમિથી બહાર જઈ દુનિયાને તરબોળ કરેલ છે ? (P.S.I - 2015 )
4) 'જીભા જોડી ક૨વી' શબ્દસમૂહનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.

5) "હારજીત" શબ્દનો સમાસ ઓળખવો.
6) નગાધિરાજ કોને ઉદ્દેશીને લખાયું છે ? (P.S.I - 2015 )
7) વાંસે - તળપદા શબ્દબું શિષ્ઠરૂપ આપો.
8) રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : નાટક ભજવવું

9) પ્રકૃતિ જ મારી મા રહી છે. - આમાં નિપાત ક્યો છે ?

10) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ : ઘાસની જમીન

11) ‘કૌમુદી’ શબ્દનો પર્યાયવાચી જણાવો. ( PSI Mains ગુજરાતી - 4-3/5-3/2017)

12) નીચેનામાંથી કયું જોડકું ખોટુ છે ?

13) નીચેનામાથી કયો અલંકારનો પ્રકાર નથી? (જુનિયર ક્લાર્ક - 2015.)
14) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

સાઈઠ વર્ષ પૂરાં થતાં ઊજવાતો ઉત્સવ

15) ‘તટે વિજન નાવ તેય સ્થિર નાંગરેલી પડી’- પંક્તિનો છંદ ઓળખાવો. ( PSI Mains ગુજરાતી - 4-3/5-3/2017)


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up