ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 16

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો : પ્રધાન

2) આપેલ વિકલ્પો પૈકી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.

3) સ્વરના અંજન (મેળવણી) થી જે વર્ણ બને છે, તેને શું કહે છે ?

4) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

ફળના નિમિત્તે કરેલું કર્મ

5) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો?

6) નીચે આપેલા શબ્દ્સમુહ માટે એક શબ્દ આપો : તક દ્વારા કિઊ વાતનો નિર્યણ કરવો તે. (જુનિયર ક્લાર્ક ( બેક લોગ ) - 2011 )
7) અલંકાર ઓળખાવો : પથ્થર થરથર ધ્રુજે ! (તલાટી કમ મંત્રી ( પંચમહાલ ) વર્ગ 3 -. 2015.)
8) નીચેના શબ્દોમાથી કયો શબ્દ 'ચંદ્ર' નો સમાનાર્થી નથી ? (ગ્રામ પંચાયત સેક્રેટરી વર્ગ -3- 2015 ')
9) 'ગરલ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.

10) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)

લેખુ

11) ‘નિઃશબ્દ ‘ શબ્દની સંધિ છોડો

12) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

અડદાવો કાઢવો

13) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો નથી?
14) મનહર છંદની બંને પંક્તિ મળીને કેટલા અક્ષર હોય છે ? ( PSI Mains ગુજરાતી - 4-3/5-3/2017)

15) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"રસોઈ કે જમતી વખતે પહેરવાનું રેશમીવસ"


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up