ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 15

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) શરીરનો સુડોળ સુદ્રઢ્ઢ બાંધો. - સબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

2) નીચેની પંક્તિનો અલંકાર જણાવો. મુખ મરકાવે માવલડી
3) તમે ખુશાલીને કહ્યુ ખરુ ? - આ વાક્યમાથી નિપાત શોધો.
4) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"અગાઉ ન જોયું, જાણ્યું હોય એવું"

5) રૂઢિપ્રયોગનો અર્થ લખો

દરગુજર કરવું

6) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો.

7) નાનકડી ખુશાલી ઝડપથી દોડી' - આ વાક્યમા ઝડપી શું છે?
8) નીચે જણાવેલ શબ્દનો અર્થ દર્શાવો. : 'જાચજચના'

9) નીચેનાનો અલંકાર ઓળખી બતાવો દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે.

10) અલંકાર ઓળખાવો : મહાસાગર એટલે મહાસાગર
11) ‘કદી મારી પાસે, વનવનતણાં હોત કુસુમો' - પંક્તિનો છંદ જણાવો.

12) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. : મરવાની તૈયારીમાં હોય તેવું

13) રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો.

તેના મોં પર હાસ્ય રેલાઈ ગયું.

14) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"બંદૂકનો દારૂ રાખવાનો ડબો"

15) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"સરકાર તરફથી બક્ષિસ તરીકે મળેલી જમીન કે ગામ"


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up