ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 12

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : દૂધે ધોઈને આપવા

2) રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. : દાણો ચાંપી જોવો

3) નીચેના વાક્યમા રેખાંકિત કરેલ વિશેષણનો પ્રકાર કયો છે?;- 'મેં તે પુસ્તક ભેટમા આપ્યુ હતુ.'
4) તાવડી વેચનાર કોણ?
5) "આદિત્ય" નો સમાનાર્થી શબ્દ ક્યો છે ?

6) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. :- "અંગૂઠા ઉ૫૨ની જવના આકારની એક રેખા"
7) સમાનાર્થી શબ્દ જણાવો :

મંડન

8) 'ઉષા' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો

9) સાચી જોડણી જણાવો.

10) ‘પુષ્પન્વા’ શબ્દનો પર્યાયવાચી જણાવો.

11) નીચે આપેલ સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો.

લાટ હોત તો લેત. કણબી છુ. નઈં લઉં.

12) ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે. - અલંકાર ઓળખાવો.
13) રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.

મિથુન જમીને ફરવા જતો.

14) 'નાટક ભજવવું' રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.

15) નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો

પયોદ


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up