ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 10

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ‘બેઠોબેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં’ - પંક્તિ કયા છંદમાં છે?

2) ઉચ્ચારની રીતે જુદો પડતો મુળાક્ષર કયો છે?

3) ‘તીર્થોત્તમ’ શબ્દની સંધિ છૂટી પાડો.

4) 'કૃતજ્ઞ' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.

5) અનુકૂળની સાચી જોડણી કઈ છે?

6) સમાનાર્થી શબ્દ લખો : અકુપાર
7) કડવૂ ઓસડ મા જ પાય - એટલે શૂ ?
8) 'કાન તળે કાઢી નાખવું' રૂઢિપ્રયોગનો અર્થ

9) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.

હ૨વ૨

10) ‘એક કંગાલ પર ઈતની રહમ કરો !' - આ વાક્ય કઈ કૃતિમાં બોલાયેલું છે ?

11) નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ ઓળખી બતાવો.

12) ધૃદની પૂરેપુરી માપવાળી એક પંક્તિ શું કહે છે ?

13) તળપદા શબ્દ 'સાંસા'નું શિષ્ટ રૂપ જણાવો.

14) સમાસ ઓળખાવો.

હિંદવાસી

15) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.

કામ કરીને ખૂબ થાકી ગયેલી


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up