ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 1

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) "કૃતજ્ઞ" શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો. (બિન સચિવાલય ક્લાર્ક - 2016)
2) "કુંજર" શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? (નાયબ ચિટનીસ - 2015.)
3) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.

4) નીચેના પૈકી કઈ જોડણી સાચી છે? (તલાટી કમ મંત્રી ( પંચમહાલ ) વર્ગ 3 -. 2015.)
5) આપેલ વાક્યમા દર્શાવેલ શબ્દો પૈકી ક્યો શબ્દ જાતિવાચક સંજ્ઞા દર્શાવે છે ? (P.S.I - 2015 )
6) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

"બંધન"

7) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. :- "અંગૂઠા ઉ૫૨ની જવના આકારની એક રેખા"
8) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.

"દ્રવ્ય"

9) "બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા નથી." :: આ વાક્યનું કર્મણિ વાક્ય શોધી લખો. (જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)
10) આપેલ શબ્દ માટે વિકલ્પમાંથી સમાનાર્થી શબ્દ શોધો. : "તટ"
11) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ?

12) "તલવારથી તેજ તારી આંખડીની ધાર છે" - કયો અલંકાર છે ? (તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ)
13) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

"અધિક"

14) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો : "મલયજ"
15) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"શરદ ઋતુનું વાદળું"


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up