ગુજરાતી વ્યાકરણ 8

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વિરોધી શબ્દનું સાચું જોડકું જણાવો. ( GIDC CLERK CUM TYPIST - 20/11/2016)

2) અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

3) "ઊને પાણીએ ઘર ન બળે" એ કહેવતનો સાચો અર્થ કયો છે? ( GPSC Class - 2 - 18/03/2017)

4) સમાનાર્થી શબ્દની ખોટી જોડી શોધો.

5) 'જયેષ્ઠ' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.

6) ધૂણી ધખે મારા ધૈર્યની જલતુ જીવનકાષ્ઠ’ - આ પંક્તિનો અલંકાર જણાવો. ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)

7) રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. : દાણો ચાંપી જોવો.

8) "જરઠ" શબ્દનાં બે સમાનાર્થી શબ્દો આપો.

9) શબ્દસમૂહ માટે : શરીરે મોટું પણ અક્કલમાં ઓછું.

10) આપેલ શબ્દોમાથી સર્વનામ દર્શાવતો શબ્દ શોધો (P.S.I - 2015 )
11) નીચેનામાંથી ક્યો છંદ 21 વર્ણસંખ્યા ધરાવે છે ? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)

12) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. : ગાયનના તાલના કાલની સાથે જ તાળી પડવી તે

13) નીચે આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો. ( GSSSB મિકેનિક - 2017)

ઝાલવું

14) સંપ ત્યાં જેપ' કહેવતનો અર્થ જણાવો.

15) રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો- 'ઓછું આવવું' ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up