ગુજરાતી વ્યાકરણ 7

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ક્યા છંદની પહેલી અને બીજી પંક્તિના અક્ષરોનો સરવાળો 31 થવો જોઈએ.

2) નીચે જણાવેલ શબ્દનો અર્થ દર્શાવો. : 'ઈસ્કોતરો'

3) નીચેના પૈકી ક્યો શબ્દ "પ્રફુલ્લ" નો વિરુદ્ધાર્થી છે ? ( GPSC Class-1 - 2016)

4) સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી.

5) નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

6) ‘પરિમુલક’ શબ્દનો સમાસ ઓળખાવો. ( GSSSB મિકેનિક - 2017)

7) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.

હડફ

8) ''અધૂરો ઘડો છલકાય ઘણો'' કહેવતનો અર્થ દર્શાવો.

9) બકાલુ એટલે............... ? (ગ્રામ પંચાયત સેક્રેટરી વર્ગ -3- 2015 ')
10) ઉત્લવની સંધિ કઈ ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

11) ક્રિયાનુ ફળ જેને પ્રાપ્ત થાય તેને કઈ વિભક્તિ કેહવાય ? (P.S.I - 2015 )
12) નીચેનામાંથી ક્યો શબ્દ રવાનુકારી છે ? ( PSI Mains ગુજરાતી - 4-3/5-3/2017)

13) પૂર્વાભિમુખ એટલે... ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

14) રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. : ઓસાણ ન રહેવું

15) નીચે આપેલા વાકયોમાં કયા વાકયમાં સામાસિકપદનો વિનિયોગ થયેલો છે? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-1 (28/5/2017))


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up