ગુજરાતી વ્યાકરણ 5

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) શબ્દનો અર્થ જણાવો. : 'મુસલસલ'

2) નીચેના વાક્યમા રેખાંકિત કરેલ વિશેષણનો પ્રકાર કયો છે?;- 'મેં તે પુસ્તક ભેટમા આપ્યુ હતુ.' (નાયબ ચિટનીસ - 2015.)
3) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : બધું જાણનાર

4) વિલાસ થથરી ગઈ - ભાવે વાક્યમાં ફેરવ

5) નીચે આપેલ કહેવતનો સાચાં અર્થવાળો વિકલ્પ શોધો.

દીકરીની મા રાણી, તે ઘડપણમાં ભરે પાણી

6) બે મોટા સમુદ્રને જોડનારી ખાડી શબ્દસમુહ માટે એક શબ્દ આપો (P.S.I - 2015 )
7) નીચેનામાંથી ક્યો ઉપમા અલંકાર નથી તે ઓળખો. ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

8) નીચે આપેલ સાચા શબ્દસૂમહ માટે એક શબ્દ શોધીને લખો

લોભ વગ૨નો

9) નીચેનામાંથી ક્યો છંદ માત્રામેળ છંદ છે ? ( નાયબ ચિટનીશ - 02/06/2015)

10) નીચે આપેલ શબ્દો પૈકી કયા શબ્દની જોડણી સાચી છે ? (નાયબ ચિટનીસ - 2015.)
11) ‘ગાંધીજી અસત્ય અને અહિંસાના કટ્ટર વેરી છે.' - આ વિધાનમાં ક્યો અલંકાર છે ? ( PSI Mains ગુજરાતી - 4-3/5-3/2017)

12) ‘મ,ર,ભ,ન,ય,ય - ક્યાં છંદનું બંધારણ છે ?

13) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો : "બે પાંદડે થવું"

14) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે? ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)

15) 'જેનો કોઈ શત્રુ નથી તેવો' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up