ગુજરાતી વ્યાકરણ 4

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ‘બેઠોબેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં’ - પંક્તિ કયા છંદમાં છે? ( રેવન્યૂ તલાટી - 28/02/2016)

2) તલવાર તાણવી રુઢીપ્રયોગનો અર્થ જણાવો (P.S.I - 2015 )
3) 'વમળ શબ્દ ક્યા શબ્દસમૂહો માટે વાપરી શકાશે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

4) નિશ્ચિત થઈને નર્મદાકાંઠે ચાલ્યો ગયો - વિભકિત ઓળખાવો.

5) મારાથી દુઃખ વેઠાશે નહિ - વિભક્તિ જણાવો.
6) 'તીનો સંધિ વિગ્રહ શું થશે ? ( તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ)

7) 'બારણે હાથી ઝૂલવા' રૂઢિપ્રયોગનો અર્થ આપો ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

8) 'મત્સરનો સમાનાર્થી શબ્દ............છે. ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

9) મીરાંને જગ ખારો લાગ્યો - વાક્યનો પ્રકાર જણાવો.

10) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. : પર્યક

11) 'સ્વચ્છ શબ્દની સાચી સંધિ જણાવો. ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)

12) 'ખુવાર થવું' શબ્દના રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.

13) રૂઢિપ્રયોગના અર્થ શોધો. : હાથ વાટકો થવું હો.

14) નીચેનામાંથી ક્યો સમાસ કર્મધારય છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

15) ‘આર્જવ’ શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. ( PSI Mains ગુજરાતી - 4-3/5-3/2017)


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up