ગુજરાતી વ્યાકરણ 33

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કયો છંદ 17 અક્ષર નો નથી ? (ગ્રામ પંચાયત સેક્રેટરી વર્ગ -3- 2015 ')
2) ચોપાઈ છંદમાં કેટલી માત્રા હોય છે ? ( PSI Mains ગુજરાતી - 4-3/5-3/2017)

3) સંધિ જોડો : અનુ + એષણ (નાયબ ચિટનીસ - 2015.)
4) નીચે આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો

હું ઝાલવું

5) રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : ગામનો ઉતાર હોવો

6) 'જેનો કોઈ શત્રુ નથી તેવો' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો

7) શબ્દસમુહ માટે એક શબ્દ આપો : 'ધાર્મિક ગ્રંથ કે સ્ત્રોત વગેરેનુ રોજનુ વાંચન.' (નાયબ ચિટનીસ - 2015.)
8) વડોદરાથી ગાડી ઊપડી - વિભક્તિ ઓળખાવો.

9) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. : ધ્વાન્ત

10) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

ઊંકરાટા ઊપડવા.

11) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. 'અશ્વ'

12) 'ઉપર-તળ થઈ જવું આ કહેવતનો અર્થ છે. ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

13) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

ગોઠણ છૂટા થઈ જવા.

14) ‘તટે વિજન નાવ તેય સ્થિર નાંગરેલી પડી’- પંક્તિનો છંદ ઓળખાવો. ( PSI Mains ગુજરાતી - 4-3/5-3/2017)

15) નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો

ગંજન


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up