ગુજરાતી વ્યાકરણ 32

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ‘તુ ઢાળ ઢોલિયો, હું ગઝલનો દીવો કરું’ - ક્યો અલંકાર છે ? ( DPSSC જૂનિયર ક્લાર્ક - 19/02/2017)

2) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત શોધીને જણાવી. તમારે માત્ર દસ વખત બોલવાનું છે. ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)

3) "ઊને પાણીએ ઘર ન બળે" એ કહેવતનો સાચો અર્થ કયો છે? ( GPSC Class - 2 - 18/03/2017)

4) 'શરી૨' માટે નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ?

5) મારાથી દુઃખ વેઠાશે નહિ - વિભક્તિ જણાવો.
6) રૂઢિપ્રયોગનો અર્થ લખો. ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)

કાળ ચડવો

7) સમાનાર્થી શબ્દ જણાવો.: 'આદિમ'

8) નીચેનામાંથી પ્રેકરવાક્ય શોધીને લખો. ( ભારતીય ટપાલ વિભાગ - મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ - 14/05/2017)

9) 'ભારતમાં એક ગાંધીજી નામે એક મહાત્મા થઈ ગયા.- આ વાક્યમાં જે ભાગમાં ભૂલો હોય તે દર્શાવો. ( તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ)

10) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?
11) ‘કૌમુદી’ શબ્દનો પર્યાયવાચી જણાવો. ( PSI Mains ગુજરાતી - 4-3/5-3/2017)

12) ‘નિઃશબ્દ ‘ શબ્દની સંધિ છોડો

13) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

પેટ ભરીને ફરવું.

14) લખવું – વાચવું એ કાંઈ કેળવણી નથી - કૃદંત ઓળખાવો.
15) સાચી જોડણી જણાવો. ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up