ગુજરાતી વ્યાકરણ 17

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) શબ્દનો અર્થ જણાવો. : 'મુસલસલ'

2) 'આયતન' શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.

3) વિશેષણ શોધીને લખો. ( જૂનિયર ક્લાર્ક - 19/02/2017 વિવિધ જિલ્લાઓ)

દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી

4) નીચેના વાક્યનો અલંકાર ઓળખાવો : શિયાળો ઈ શિયાળો (P.S.I - 2015 )
5) 'ખીલો થઈ જવું' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

6) અનુકૂળની સાચી જોડણી કઈ છે? ( GPSC Class - 1 - 28/01/2017)

7) નીચે આપેલા વિકલ્પોમાં કર્યો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.

8) કાન ફુંકવા એટલે ........... ? (ગ્રામ પંચાયત સેક્રેટરી વર્ગ -3- 2015 ')
9) પલટણ' શબ્દ કઈ અન્યભાષાના શબ્દો પરથી ઉતરી આવેલ છે? (તલાટી - કમ - મંત્રી - 2014.)
10) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો.

ઓસાણ

11) "સ્પષ્ટની" વિરુદ્ધમાં કોણ બેઠું છે ? ( GPSC પ્રિલીમ - 2001)

12) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

અડધો પાયો ઓછો હોવો

13) 'કપૂરે કોગળા કરવા' રૂઢિપ્રયોગનો અર્થ આપો.

14) 'સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા- એટલે શું ? ( તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ)

15) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સહિયારી સાસુને ઉકરડે મોંકાણ


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up