સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) રાષ્ટ્રિય રસીકરણ દિવસ મુખ્યતવે શિયાળામા યોજવાનુ કારણ કયુ હોય છે ?

2) ક્યો અવકાશી પદાર્થ ખરતા તારાથી ઓળખાય છે?

3) ઈલેક્ટ્રિક વાયરનુ રેણ કરવામા કઈ મિશ્રાધાતુ નો ઉપયોગ થાઈ છે ?

4) ફૂદાં અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામની ગોળી શામાંથી બને છે ?

5) ગુરુનું દળ પૃથ્વીના દળ કરતા ગણું છે ?

6) લીફટની શોધ કોણે કરી છે ?

7) વનસ્પતિજન્ય રોગ ‘સાઈટ્સ કેન્સર’ સૂક્ષ્મજીવ દ્વારા થાય છે.

8) પર્ણને સૂર્ય - ઊર્જાનું શોષણ કરવામાં કોણ મદદ કરે છે ?

9) સૌથી મોટું માનવ રંગસૂત્ર ક્યું છે ?

10) ટેસ્ટેસ્ટેરોન અને ઈસ્ટ્રોજન જેવા અંતઃસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ એક અન્ય અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે જે કઈ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે?

11) વજન માપવાનો કમાન કાંટો વિજ્ઞાનના ક્યા નિયમ પર કરે છે ?

12) મનુષ્યના પ્રજનન કોષોમાં લિંગી રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે ?

13) પચ્યા વગરનો કે અપાચિત ખોરાક ક્યાં જાય છે ?

14) સૂર્ય મંડળનો સૌથી મોટો ગ્રહ કર્યો ?

15) પાણીની ઘનતા સૌથી વધુ ................... હોય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up