સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ક્યો અવકાશી પદાર્થ ખરતા તારાથી ઓળખાય છે?

2) બીજ ને ઊગવા માટે કયુ પરિબળ જરુરી નથી ?

3) ઈથેનોલનું હવામાં ક્યા ઉત્સેચક વડે આથવણની ક્રિયાથી વિનેગર બને છે ?

4) લિંગી પ્રજનનમાં એક નરજન્યુ અને એક માદાજન્યુ ભેગા મળીને શું બનાવે છે ?

5) વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતરણ કરવા માટે ક્યું સાધન વપરાય છે ?

6) CNGમાં મોટાભાગે નીચેનામાંથી ક્યો વાયુ હોય છે ?

7) આપણું (માનવ) શરીર કેટલા PH મર્યાદામાં કાર્ય કરે છે ?

8) 118 પૈકી કેટલા તત્ત્વો કુદરતી રીતે પ્રાપ્ય છે ?

9) ક્યા વિટામીનની ખામી આંખને નુકસાન કરે છે ?

10) આપણા શરીરનું કયુ અંગ રુધીર મા ઓક્સિજન ભેળવે છે અને કાર્બન ડાયોક્સઈડ બહાર કાઢે છે

11) હેબર પદ્ધતિથી એમોનિયા ઉત્પાદન માટે કોણ ઉદીપક તરીકે વર્તે છે ?

12) માનવ શરીરમાં કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જોડીમાં નથી ?

13) માણસ દ્વારા સાદુ મશીન ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે -

14) પીવાલાયક પાણીનો pH આંક.

15) સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up