સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ?

2) સમયનો મૂળભૂત એકમ કયો છે ?

3) એલ્યુમિનાનું રાસાયણિક સૂત્ર જણાવા.

4) કુતરુ કરડે ત્યારે દર્દીને કઈ રસી આપવામા આવે છે ?

5) કોલેરા, ટયુબરક્યુલોસિસ, શીતળા, કમળો વગેરે જેવા રોગો શેના દ્વારા અટકાવી શકાય છે ?

6) વનસ્પતિજન્ય રોગ ‘સાઈટ્સ કેન્કર’ ............ દ્વારા ફેલાય છે.

7) ક્લોરિનનો એક પરમાણુ ઓઝોનના કેટલા અણુઓનું વિખંડન કરે છે ?

8) ગુરુત્વાકર્ષણ તરફ થતાં વનસ્પતિના હલનચલનને શું કહે છે ?

9) જંગલોને અન્ય બીજા કયા નામે ઓળખાય છે ?

10) રાસાયણિક સંયોગીકરણના નિયમોને આધારે રસાયણશાસ્ત્રનો પાયો નાખનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો.

11) સિવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની નજીક શેના વૃક્ષો વાવવા જોઈએ જે નકામું પાણી શોષી લે છે ?

12) મીટર/ સેકન્ડ ............. નો એકમ છે ?

13) સૌથી વધુ સખત ખનીજ કઈ છે ?

14) વેગમાન એટલે શું ?

15) બેસીલસ એન્થેસિસ નામના બેક્ટેરિયા કે જે એન્થ્રક્સ રોગોનો વાહક છે તે બેક્ટેરિયાના શોધક કોણ છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up