રીઝનીંગ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) રાષ્ટ્રપતિ : ભારત :: રાજા : ........

2) 03 : 00 વાગ્યાનું અરીસામાં પ્રતિબિંબ ક્યો સમય દર્શાવે છે?

3) સીમા ૯ દિવસ પહેલાં ફિલ્મ જોવા ગઈ. તેણી ગુરૂવારે ફિલ્મ જોવા ગઈ હતી. આજે અઠવાડિયાનો કયો દિવસ હોય ?

4) જો DELHI = 73541 અને CALCUTTA = 82589662 તો CALICUT બરાબર કેટલા થાય?

5) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

6) અરૂણ દક્ષિણ દિશામાં 25 મીટર ચાલીને જમણી બાજુ વળીને 15 મીટર ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળીને 25 મીટર ચાલે છે. તો તે પોતાના ઉદ્ગમસ્થાનથી કઈ દિશામાં હશે ?

7) 937, 483, 765, 572, 684 માં જો પ્રત્યેક સંખ્યામાં અંકોના ક્રમને ઊલટાવીએ અને ત્યારબાદ મળેલ સંખ્યાઓને ઊતરતા ક્રમમાં ગોઠવીએ તો ડાબેથી બીજા સ્થાન પર કઈ સંખ્યા મળે ?

8) એક પ્રાણી સંગ્રહાલયમાં ફક્ત સિંહ અને હાથી છે. 2 સિંહ અને 3 હાથીઓ માટે પ્રવેશ ફી રૂા. 100, જ્યારે 3 સિંહ અને 2 હાથીઓ માટે પ્રવેશ ફી રૂા. 110. એક સિંહ અને એક હાથી માટે પ્રવેશ ફી કેટલી છે ?

9) નીચેના ઘટનાને ઈતિહાસના ક્રમ અનુસાર ગોઠવો.

(૧) બાળક
(૨) ડૉકટર
(૩) બીમારી
(૪) દવા
(૫) હોસ્પિટલ

10) P, Q, R, S અને T એક વર્તુળાકાર ટેબલની ફરતે બેઠા છે. R એ P ની જમણી બાજુએ અને S ની ડાબી બાજુએ બીજા સ્થાને છે. T એ P અને S ની વચ્ચે નથી. તો R ની ડાબી બાજુ બીજા સ્થાને કોણ છે ?

11) ધર્મેશ અને દિનેશની ઉંમરનો વર્તમાન ગુણોત્તર 2 : 3 છે. 3 વર્ષ બાદ તેમની ઉંમરનો ક્રમશ ગુણોત્તર 7: 10 હશે તો દિનેશની વર્તમાન ઉંમર શોધો.

12) છબીમાં એક સ્ત્રી તરફ સંકેત કરતાં સરિતાએ કહ્યું, "આ નેહાની માતા છે, જેમના પતિ મારો પુત્ર છે." છબીમાં આપેલ સ્ત્રી સાથે સરિતા શું સંબંધ ધરાવે છે ?

13) જો કાર્ડિયોલોજી :: હૃદય તો, શરીરવિજ્ઞાન :: ............?

14) નીચેની શ્રેણીમાં આગળની સંખ્યા શોધો.

16, 32, 37, 74, 81, 162 .................... ?

15) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up