પંચાયતી રાજ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) મુઘલકાળ દરમિયાન જમીન મહેસૂલ ઊઘરાવવાનું કામ કોણ કરતું હતું ?

2) તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં કઈ કામગીરી કરવામાં આવે છે

3) ‘મુક્તી' અને 'ઈતેદાર' પો કોના સમયમાં જાણીતા બન્યા હતા ?

4) લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોધ્ધાર’’ માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

5) ગ્રામ પંચાયતના અંદાજપત્રમાં ઓછામાં ઓછી કેટલી રકમ બચત તરીકે રાખવાની જોગવાઈ છે ?

6) ગ્રામસભા વિશે નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. જો સરપંચ હાજર ન હોય તો ઉપસરપંચ ગ્રામસભાનું અધ્યક્ષપદ સંભાળે છે.
2. ગ્રામ સભામાં તાલુકા પંચાયતના સભ્યો ભાગ લઈ શકે છે પરંતુ મતદાન કરી શકતા નથી.

7) તાલુકા પંચાયતની કારોબારી સમિતિ વધુમાં વધુ કેટલી પેટા સમિતિઓ રચી શકે ?

8) ગુજરાત રાજ્યના પ્રથમ એમ.ફિલ સરપંચનું નામ જણાવો.

9) સેવાપોથી અને સેવાપત્રકોની ખરાઈ વર્ષમાં કેટલી વખત થાય છે?

10) મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ મુજબ સેટલમેન્ટની મુદ્દત કેટલા વર્ષ સુધી અમલમાં રહેશે ?

11) ગ્રામ, નગર અને તાલુકા પંચાયત જેવી ત્રણે સ્તરની પંચાયતની સર્વોપરી પંચાયત કોણ ગણાય ?

12) પંચાયતમાં બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમા કરવામાં આવેલી છે?

13) ગુજરાત પંચાયત સેવા (વર્તણૂક) નિયમો 1998 મુજબ પંચાયત કર્મચારી પાસેથી જે અપેક્ષાઓ રાખવામાં આવે છે તે ક્યા નિયમમાં જણાવેલ છે?

14) આદિવાસી વિસ્તારની જિલ્લા પંચાયતોમાં કુલ સભ્યોમાંથી ઓછામાં ઓછા કેટલા ટકા સભ્યો આદિવાસી હોવા જોઈએ ?

15) બળવંતરાય મહેતા સમિતિએ ત્રિસ્તરીય પંચાયતીરાજની ભલામણ કરતો અહેવાલ ક્યારે રજૂ કર્યો ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up