પંચાયતી રાજ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે?

2) ગ્રામ પંચાયતની રચના માટે ઓછામાં ઓછી ગામની વસતી કેટલી હોવી જોઈએ ?

3) ગ્રામ પંચાયતનો વાર્ષિક વહીવટી અહેવાલ કોણ તૈયાર કરે છે ?

4) 73મો બંધારણીય સુધારો કઈ સંસ્થાને લાગુ પડે છે ?

5) નીચલા વર્ગની પંચાયત સેવા (વર્ગ - 4)ની યાદી, ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 હેઠળ કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવેલ છે ?

6) ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાતા કેટલા મત આપી શકે છે ?

7) ગુજરાત પંચાયત રાજ અધિનિયમ, 1993ના ઘડતર સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતું ?

8) જિલ્લા પંચાયતનો સભ્ય વધુમાં વધુ કેટલી સમિતિનો સભ્ય બની શકે ?

9) ગ્રામ પંચાયતના સરપંચ કે ઉપસરપંચને કોણ સસ્પેન્ડ કરી શકે છે?

10) રાજ્ય સરકારે રાજ્યના જિલ્લાઓ વચ્ચે સામાજિક અને આર્થિક અસમાનતા ઘટાડવા માટે, પછાત જિલ્લાઓને ખાસ ગ્રાન્ટ આપવા માટે ક્યું ફંડ સ્થાપવાનું હોય છે ?

11) જિલ્લા પંચાયતની બેઠક ક્યારે મળે તે જરૂરી છે ?

12) પંચાયત સેવા પસંદગી બોર્ડમાં કેટલા સભ્યો હોય છે ?

13) ગ્રામપંચાયતોની સ્થાપના કરવા માટે રાજય પગલાં ભરશે એવું બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલું છે?

14) આદિવાસી વિસ્તારની જિલ્લા પંચાયતોમાં કુલ સભ્યોમાંથી ઓછામાં ઓછા કેટલા ટકા સભ્યો આદિવાસી હોવા જોઈએ ?

15) ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા કેટલી રાખવામાં આવે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up