પંચાયતી રાજ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેના પૈકી કઈ બાબતોના સંબંધમાં જોગવાઈ કરવાની ગ્રામ પંચાયતોની ફરજ છે તે જણાવો.

2) પંચાયતના ત્રણેય સ્તરે ન્યાય સમિતિને ફરજિયાત કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?

3) ગામતળ અંતર્ગત આવતા પ્લોટની હરાજી થાય તો તેની રકમ ક્યા જમા થાય છે ?

4) તાલુકા પંચાયતની પ્રથમ બેઠક કોણ નક્કી કરે છે ?

5) બળવંતરાય મહેતાનું નામ શાની સાથે વિશેષ સંકળાયેલું છે ?

6) જિલ્લાની મહિલા, બાળ અને યુવા વિકાસ સમિતિમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે ?

7) ગ્રામ વનની ચોખ્ખી ઉપજની કેટલી રકમ ગ્રામ પંચાયતમાં જમા થાય છે ?

8) જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?

9) ગ્રામ પંચાયતના સભ્યોની મુદ્દત કેટલા વર્ષની હોય છે ?

10) ગ્રાસભાના સભાસદો એટલે ?

11) ગ્રામ પંચાયતની પ્રથમ બેઠક કોણ નક્કી કરે છે ?

12) તાલુકા પંચાયતના સભ્યીના સભ્યપદ અંગેનો નિર્ણય કોણ લે છે ?

13) ગુજરાત પંચાયત ધારો, 1993નો અમલ ક્યારે થયો ?

14) પંચાયતની સત્તા, અધિકારો અને જવાબદારીઓ બંધારણના કયા આર્ટિકલ હેઠળ નક્કી કરવામાં આવેલી છે?

15) ઝીણાભાઈ દરજી સમિતિની રચના ગુજરાત સરકારે ક્યારે કરી હતી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up