ગણિત ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સરેરાશ વૈશ્વિક તાપમાનમાં દર દશ વર્ષે 2°C ના દરથી વધારો જોવા મળે છે. જો વર્ષ 2000 નું સરેરાશ તાપમાન 27.32°C હોય તો વર્ષ 2024નું સરેરાશ તાપમાન કેટલું હશે?

2) સમીર : ચક્રવાત :: ઝાપટુ : .........?

3) નળ A ટાંકીને 15 કલાકમાં ભરે છે. જ્યારે નળ B સાથે મળીને ટાંકીને 5 કલાકમાં ભરે છે. તો માત્ર નળ B ટાંકીને કેટલા સમયમાં ભરશ?

4) એક વ્યક્તિ રૂ. ૫૦૦૦ બે વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે, તો તેને ૨ વર્ષને અંતે રૂ. ૬૦૫૦ મળે છે. તો વ્યાજનો દર શોધો.

5) 150 નાં 30% = ...........?

6) 734020માં 4ની સ્થાનકિંમત કેટલી છે ?

7) કોઈ એક પાસાને ઉછાળતાં 3 નો ગુણક આવે તેની સંભાવના કેટલી?

8) 3600ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને ?

9) 88 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણધન હોય.

10) રુ.25000/- નું 12% લેખે રુ.6000/- નુ બીજા વર્ષનુ ચક્રવૃધ્ધિ વ્યાજ કેટલા રુપિયા થાય?

11) નીચેના માટે કઈ બાબત આવશ્યક છે ? "પ્રતિકૃતિ"

12) 6,13,28,59................ ?

13) ટ્રેનમાં મુસાફરી ક૨તો માણસ 1 મિનિટમાં 51 થાંભલા ગણે છે. - દરેક થાંભલા વચ્ચેનું અંતર 50 મીટર છે. તો ટ્રેનની ઝડપ શોધો.

14) 4 ÷ 4 + 4 x 4 - 4 નું સાદુંરૂપ આપતા મળતી કિંમ્મત .........?

15) રૂ. ૧૦૦ ના% વેપારમાં ૬ ટકા નફો થાય તો, ૪૦૦ નાં વેપારમાં કેટલા ટકા નફો થશે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up