ગણિત ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ત્રણ પુત્રોની ઉંમ૨નો સ૨વાળો પિતાની ઉંમ૨ના બરાબર છે. આ પુત્રોની ઉંમ૨નું 2 : 3 : 5 પ્રમાણ છે. સૌથી મોટા પુત્રની ઉંમર 30 વર્ષ છે તો પિતાની ઉંમર કેટલી છે ?

2) A અને B ક્રમશ: રૂ.12,000 અને રૂ.14,400 નું રોકાણ કરી વેપાર શરૂ કરે છે. તો નફાને કયા પ્રમાણમાં વહેંચવું જોઈએ?

3) રોહીત એક કામ 30 દિવસમાં પુરુ કરે છે. જ્યારે તેજ કામ મોહીત 45 દિવસમાં કરે છે. બંને ભેગા મળી કામ કરે છે. કામ માટે રૂા.15000 મળે છે. કરેલ કામ પ્રમાણે રોહીતને મળતી રકમ રૂપિયા.

4) A,B અને C નાં માતા છે. D, C નો પતિ છે. તો A, D નાં શું થાય?

5) નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણવર્ગ છે?

6) રૂ. ૩૫૦ માં ખરીદેલ એક ખુરશી રૂ.૩૭૧ માં વેચતાં કેટલા ટકા નફો થાય?

7) એક નળ એક ટાંકીને 30 મિનિટમાં, બીજો 20 મિનિટમાં અને ત્રીજો નળ 60 મિનિટમાં ભરે છે. જો ત્રણે નળ સાથે ચાલુ ક૨વામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ?

8) પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી .......

9) મારી સાસુ અને તમારી સાસુ મા-દિકરી થાય છે તો મારી અને તમારી વચ્ચે શો સંબધ થાય?

10) ૩૭ ના પ્રથમ ૧૩ ગુણકની સરેરાશ શોધો.

11) જો એક ચોક્કસ રકમ સાદા વ્યાજે 7 વર્ષમા બમણી થાય, તો તે જ રકમ ત્રણ ગણી કેટલા સમયમા થશે?

12) બે પાસાં ફેંકતા 8 આંક આવે તેની સંભાવના કેટલી ?

13) એક સમચોરસની સામસામેની બાજુ ૪૦% અને વધારવામાં આવે છે, તો બનતા લંબચોરસનું ક્ષેત્રફળ ચોરસ ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું વધશે ?

14) નીચેના માટે કઈ બાબત આવશ્યક છે ? "જ્ઞાન"

15) 20 ફેબ્રુઆરી 2016ના રોજ શનિવાર હોય તો, 23 માર્ચ 2016ના રોજ કયો વાર હશે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up