ગણિત ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) જ્યારે એક વસ્તુને રૂા. 1920માં વેચવામાં આવે છે. ત્યારે જેટલા ટકા (%) નફો થાય છે તેટલા જ ટકા (%) નુકસાન રૂા. 1280 માં તે વસ્તુ વેચતા થાય છે. જે આ વસ્તુના વેચાણમાં 25% નફો જોયતો હોય તો તે વસ્તુ કેટલામાં વેચવી જોઈએ?

2) 50ની નાની અવિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે ?

3) 12 માણસો એક કામ 6 દિવસમાં પૂરું કરે છે. જો તે કામ 4 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ ?

4) બે અંકોની એક પ્રાકૃતિક સંખ્યાના અંકોનો ગુણાકાર 15 છે. જો તે સંખ્યામાં 18 ઉમે૨વામાં આવે તો મળતી નવી સંખ્યા તે મૂળ સંખ્યાના અંકોની અદલાબદલી ક૨વાથી મળતી સંખ્યા બને છે, તો તે મૂળ સંખ્યા કઈ હતી ?

5) જો 1 ઓક્ટોબરે રવિવાર હોય તો પહેલી નવેમ્બરે કયો વાર હશે?

6) શાંત પાણીમાં હોડીની ગતિ 12 કિમી/કલાકની છે. જો પાણીની ગતિ 4 કિમી/કલાકની હોય તો 32 કિમી જઈને પરત આવતા કેટલો સમય લાગે ?

7) રુ.315=................. ના 90% ?

8) રુ.30000/- નું 10% લેખે 2 વર્ષનુ ચક્રવૃધ્ધિ વ્યાજ કેટલા રુપિયા થાય?

9) 6 વ્યક્તિઓનો 15 દિવસનો પગાર રુ.2100 છે. તો 9 વ્યક્તિઓનો 12 દિવસનો પગાર કેટલો થાય?

10) 5% લેખે રૂા. 5000 નું બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂપિયા ............... થાય.

11) "સાઠ હજાર છસો છ" ને આંકડામાં કઈ રીતે લખાય ?

12) ધો. 10 ની 55, 60 અને 45 વિદ્યાર્થીઓ ધરાવતી ત્રણ શાખાઓના, વિદ્યાર્થીઓના સરેરાશ માર્ક અનુક્રમે 50, 55 અને 60 છે, આ સંજોગોમાં વિદ્યાર્થીના સરેરાશ માર્ક કેટલ હશે?

13) 1 થી 200 ની વચ્ચે પાંચથી ભાગી ન શકાય તેવા કેટલા આંકડા આવે ?

14) ઘર : રુમ :: વિશ્વ : ......... ?

15) ચોરસની લંબાઈમાં ૧૦% નો વધારો કરવામાં આવે તો ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થશે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up