ગુજરાતી વ્યાકરણ/શબ્દભંડોળ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) મનહર છંદમાં પહેલી તથા બીજી પંક્તિમાં કેટલા અક્ષરો અનુક્રમે હોય છે ?

2) ‘રમીલા ઘરમાં છે.’ - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો.

3) આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો

માહેલું

4) જોડણીની દૃષ્ટિએ નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. તું આ વાટકીમાંનું બધું દુધ પી જાય.
2. રવિન્દ્રનાથે આ કવીતા લખી હતી.
3. કાલે અમે દ્રારકા જવાના છીએ.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

5) 'અધૂરો ઘડો છલકાય ઘણો' કહેવતનો અર્થ કઈ કહેવત દર્શાવે છે, તે વિકલ્પમાંથી દર્શાવો.

6) સમાનાર્થી શબ્દો માટે જોડકાંનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. ઘર : તનયા
2. ગરીબ :બુદ્ધિ
3. દીકરી :આલય
4. મતિ :પામર

7) કહેવત – "સહિયારી સાસુની ઉકરડે મોંકાણ" નો અર્થ શું છે

8) 'પેટ ન આપવું' રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.

9) પ્રાણ અને પ્રકૃત્તિ સાથે જ જાય - કહેવત જણાવો.

10) સલવટ - શબ્દનું શિષ્ટરૂપ જણાવો.

11) અંશુ નો અર્થ શુ થાય ?

12) ‘જ્યારથી તેણે મને જોયો ત્યારથી તે પ્રભાવિત હતો’ - આ વાક્યનો પ્રકાર જણાવો.

13) શબ્દકોષના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ?

14) પૌ + અન્ન - શબ્દની સંધિ કરો.

15) છંદ ઓળખાવો

જન્મ્યા તમે ઉદરથી પ્રભુ ! દેવકીના.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up