ગુજરાત અને ભારતની ભુગોળ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) પશ્ચિમઘાટના વર્ષાછાયામાં નીચે પૈકી કયો પ્રદેશ આવેલો છે?

2) પૃથ્વી સપાટીનો લગભગ જલાવરણથી ઘેરાયેલ છે……….. % જેટલો વિસ્તાર

3) ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે કોની ગણના થાય છે?

4) ભારતમાં કેસરનું ઉત્પાદન કરતું એક માત્ર રાજય

5) ગુજરાતનો ક્યો પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે ?

6) ગુજરાતમાં ભારતીય જંગલી ગધેડાનું અભયારણ્ય.....................

7) સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો.

8) ભિલાઈ સ્ટીલનો પ્લાન્ટ ક્યા રાજ્યમાં આવેલ છે ?

9) ધરોઈ બહુહેતુક યોજના ક્યા રાજ્યમાં છે ?

10) ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો ક્યા નકશામાં દર્શાવામ આવે છે ?

11) પાકિસ્તાનનું ચલણા નાણુ ક્યુ છે ?

12) બે અક્ષાંશવૃત્તો વચ્ચે કેટલા કિ.મી.નું અંતર હોય છે?

13) ક્યા વૃક્ષોમાંથી ઊંચા પ્રકારનું ઈમારતી લાકડું મળે છે ?

14) ઈ.સ.1951માં ભારતની વસતી કેટલી હતી ?

15) ભૌગોલિક દૃષ્ટિએ ભારત ક્યા ગોળાર્ધમાં આવેલો છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up