જનરલ નોલેજ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) હાલમાં કયા રાજ્ય સરકારે ‘અંત્યોદય ગૃહ યોજના’ની શરૂઆત કરી છે?

2) તાજેતરમાં સમાચારોમાં દેખાયેલું શહેર મછલીપટ્ટનમ નીચે પૈકી કયા રાજ્યમાં છે?

3) તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી અન્ન ચક્ર પહેલનો વિકાસ કઈ સંસ્થાએ કર્યો છે?

4) દક્ષિણ-પૂર્વ એશિયાની પ્રથમ કોરલ લાવાં કાયોબેન્ક કયા દેશમાં સ્થાપવામાં આવી છે. ?

5) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી બાલિકા સમૃદ્ધિ યોજના અને મુખ્યમંત્રી કન્યા આત્મનિર્ભર યોજના શરૂ કરી ?

6) તાજેતરમાં ક્યા રાજ્યના દરિયાકાંઠાના 24 ગામોને IOC-UNESCO દ્વારા સુનામી રેડી ગામોની માન્યતા અપાઈ ?

7) હાઇકોર્ટ વિશે નીચેના વિધાનો ક્યાને લો.

1 ભારતના બંધારણના ભાગ VI (6)ના અનુચ્છેદ 214થી 231 હાઈકોટના સંગઠન, સ્વતંત્રતા, અધિકારક્ષેત્ર, સત્તાઓ, પ્રક્રિયા વગેરે સાથે સંબંધિત છે.
2 ભારતમાં હાઈકોર્ટો રાજ્ય સ્તરે સર્વોચ્ય ન્યાયિક સત્તાધીશ છે.
3. હાલમાં ભારતમાં 25 હાઈકોર્ટ છે.

8) નીચેનામાંથી પોઈલા બોઈશાખ તહેવાર ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

9) ગુજરાતની કઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્લાઈમેન્ટ બોન્ડ ઈનિશિયેટિવ દ્વારા પ્રમાણિત બોન્ડ બહાર પાડવાની જાહેરાત કરી છે?

10) તાજેતરમાં ક્યા જાણીતા ગાયકને પદ્મશ્રી પુરસ્કાર પુરસ્કારથી સન્માનિત કરાયા?

11) સુપર સ્વચ્છ લીગ (SSL)ની શ્રેણીમાં ગુજરાતના ક્યા શહેર/શહેરોનો સમાવેશ થાય છે ?

1. પાટણ
2. સુરત
3. ભાવનગર
4. મહેસાણા

12) તાજેતરમાં “મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025” નો ખિતાબ નીચેનામાંથી કોણે જીત્યો છે ?

13) ક્રેડિટ ગેરેન્ટી સ્કીમ ફોર સ્ટાર્ટઅપ્સ (CGSS) સંબંધિત નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :

1 CGSSના વિસ્તરણની તાજેતરની જાહેરાત વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ (DPIIT) દ્વારા કરવામાં આવી હતી.
2 સુધારેલી યોજના હેઠળ, પ્રતિ-ઋણકર્તા ગેરેન્ટી કવરની ટોચમર્યાદા ₹ 10 કરોડથી વધારીને ₹ 20 કરોડ કરવામાં આવી છે.
3 ₹ 10 કરોડથી વધારાની લોન માટે ડિફોલ્ટ થવાના કિસ્સામાં રકમના 85% ગેરેન્ટી કવર રહેશે. જ્યારે ₹ 10 કરોડ સુધીની લોન માટે તે 75% રહેશે.
ઉપરોક્ત વિધાનો પૈકી કયા સાચાં છે ?

14) નીચે આપેલા વિધાનો પૈકી યોગ્ય વિધાન પસંદ કરો.

1. સુરતના અલથાણમાં દેશનું પ્રથમ સોલાર સંચાલિત સ્માર્ટ બસ સ્ટેશન' શરૂ થયું છે.
2. આ પ્રોજેક્ટ સુરત મહાનગરપાલિકા અને જર્મન સંસ્થા GIZના સહયોગથી તૈયાર થયો છે.
3. આ બસ સ્ટેશન અગાઉ ગુજરાતનાં અમદાવાદમાં શરૂ કરવામાં આવેલું છે.

15) સપ્ટેમ્બર, 2025: 10મા આયુર્વેદ દિવસની થીમ જણાવો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up