કરંટ અફેર્સ અને પાક્ષિક ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી યુગ યુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રાહલય વિકસાવવા માટે કયા દેશ સાથે ભારત સહયોગ કરી રહ્યું છે?

2) સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે "સરદાર 150 @યુનિટી માર્ચ" ના સમાપન સમારંભમાં કયા વિદેશી મહેમાને હાજરી આપી હતી ?

3) ગુજરાત દુકાન અને સંસ્થા (સુધારા) વિધેયક મુજબ, ઓછામાં ઓછા કેટલા કામદારો ધરાવતી સંસ્થાઓને આ નિયમો લાગુ પડશે

4) તાજેતરમાં ભારતમાં હરિયાણામાં આવેલ કયા સ્થળે વિશ્વના સૌથી મોટા હસ્તકલા મેળાનું આયોજન થયું હતું?

5) ધન્વંતરિ આરોગ્ય રથ યોજનાનો હેતુ નીચેનામાંથી કોને પ્રાથમિક સારવાર મળી શકે તે છે?

6) તાજેતરમાં નીચેનામાંથી 76મા પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી ?

7) તાજેતરમાં …………. ના મુખ્યમંત્રીશ્રી વિષ્ણુદેવ સાંઇએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

8) તાજેતરમાં વિધાનસભાની કઈ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી?

9) વર્ષ 2025-2026માં સૌથી વધુ કાર્ગો હેન્ડલ કરનારાં બંદરોને ઊતરતા ક્રમમાં ગોઠવો.

10) નીચેનામાંથી ત્રિ-સેના ભવિષ્ય યુદ્ધ અભ્યાસ પાઠ્યક્રમનું બીજું સંસ્કરણ ક્યાં યોજાયું હતું? 

11) તાજેતરમાં ક્યા શહેરમાં આવેલી ડિફેન્સ બાયોએન્જિનિયરિંગ એન્ડ ઈલેક્ટ્રોમેડિકલ (DEBEL)એ LCA તેજસ માટે ઈન્ટેગ્રેટેડ લાઈફ સિસ્ટમ (ILSS)નું સફળ પરીક્ષણ કર્યું?

12) ........... ના પ્રસિદ્ધ ઢોલક વાદક શ્રી હાજીભાઈ કાસમભાઈ મીરને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવાનું જાહેર થતાં માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેઓનું સન્માન કર્યુ હતું.

13) “રાષ્ટ્રીય સમુદ્રી દિવસ' (National Maritime Day) તરીકે કયો દિવસ ઉજવાય છે?

14) પેટાચૂંટણી કયાં સંજોગોમાં યોજવામાં આવે છે?

15) નીચેનામાંથી ઇલેક્ટ્રિક બલ્બની શોધ કોણે કરી હતી?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up