ભારતનું બંધારણ / જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતના બંધારણમાં સૌ પ્રથમ સુધારો ક્યા કેસ સાથે સંકળાયેલો છે?

2) ભારતના બંધારણમાં અનુ.જાતિઓ અને અનુ.જનજાતિઓ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 કઈ સાલથી અમલમાં છે ?

3) સરકાર દ્વારા નિમાતા પંચનું કાર્ય કેવું હોય છે ?

4) “નિયંત્રક-મહાલેખા પરીક્ષકની કચેરીનાં વહીવટ ખર્ચાઓ ભારતમાં એકત્રીત ફંડ ખાતે ઉધારવામા આવે છે આ જોગવાઈ બંધારણનાં કયા આર્ટિકલમાં દર્શાવેલ છે?

5) સંઘ સરકારની કારોબારીના વાસ્તવિક વડા કોણ છે ?

6) સંઘ યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવેલ છે ?

7) તલાટી - કમ-મંત્રી અને મામલતદાર વચ્ચેની અધિકારી કડી કોણ ?

8) ‘1955નો ધારો’ નીચેનામાંથી કઈ બાબત માટે ઘડાયો હતો ?

9) આપણા રાષ્ટ્ર ધ્વજની પહોળાઈનો તેની લંબાઈ સાથેનો ગુણોત્તર ………. છે.

10) લોકસભામાં કોરમ માટે કુલ કેટલા સભ્યોની હાજરી જરૂરી છે ?

11) વિધાન-1ઃ વહીવટી ન્યાયપંચોની સ્થાપના માટે બંધારણીય અનુચ્છેદ - 323 A
વિધાન-2 : અન્ય ન્યાયપંચોની સ્થાપના માટેની કલમ - 325

12) કોઈપણ ધર્મ કે સંપ્રદાયમાં માનવું કે અનુસરવું તેને શું કહે છે ?

13) ભારતીય સંઘ રાજ્યોમાં નીચેનાં પૈકી છેલ્લે જોડાયેલુ રાજ્ય ક્યું છે?

14) શાકાહારી ખાદ્યસામગ્રી પર ક્યાં રંગની નિશાની હોય છે ?

15) ‘POSDCORB' સૂત્રના પ્રણેતા કોણ છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up