ભારતનું બંધારણ / જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતના બંધારણમાં સૌ પ્રથમ સુધારો ક્યા કેસ સાથે સંકળાયેલો છે?

2) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009 હેઠળ કેન્દ્ર સરકાર જાહેરનામાં દ્વારા ‘નેશનલ એડવાઈઝરી કાઉન્સિલ'ની રચના કરશે જેમાં પ્રાથમિક શિક્ષણ અને બાળવિકાસના ક્ષેત્રમાં જ્ઞાન કે વ્યવહારુ અનુભવ હોય તેવા કેન્દ્ર સરકારને યોગ્ય લાગે તેટલા પરંતુ .................. થી વધુ નહિ તેટલા વ્યક્તિઓનો સભ્યો તરીકે સમાવેશ થશે.

3) બંધારણના ઘડતરની કામગીરી પૂર્ણ થતાં કેટલો સમય

4) રાજ્યસભામાં દર ......... ચૂંટણી કોના દ્વારા થાય છે ?

5) માનવ અધિકારોનું સાર્વત્રિક જાહેરનામું નીચેની બાબતો પર લાગુ પડે છેઃ

6) રાજ્યની સત્તાને કોણ મર્યાદિત કરે છે ?

7) નાણાપંચનો સમયગાળો કેટલા વર્ષનો હોય છે ?

8) પ્રથમ રાષ્ટ્રીય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ?

9) લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું ?

10) આપણા બંધારણમાં કુલ કેટલા મૂળભૂત હકોનો સમાવેશ થાય છે ?

11) સંસદમાં કયું બંધારણીય સુધારા બિલ દાખલ કરીને ગૂડ્સ અને સર્વિસ ટેક્ષ (GST)નો અમલ કરવામાં આવ્યો?

12) મૂળભૂત ફરોજોમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ?

13) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બન્નેનાં પદ ખાલી હોય ત્યારે એમનાં કાર્યો કોણ સંભાળે છે?

14) એસ.સી. અને એસ.ટી. (અત્યાચાર નિવારણ) કાયદા, 1989 અન્વયે કોણ સામૂહિક દંડ કરવા અને વસૂલવા અધિકાર ધરાવે છે ?

15) સંસદ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. લોકસભા એ કાયમી ગૃહ નથી એટલે તેનો સભ્ય પાંચ વર્ષ સુધી સામાન્યત: સભ્યપદ પર રહે છે.
2. રાજ્યસભા એ કાયમી ગૃહ છે એટલે તેનો સભ્ય કાયમ સભ્યપદ પર રહે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up