ભારતનું અર્થતંત્ર ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) બુલ (Bull) અને બેયર (Bear) શબ્દો કઈ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે?

2) ભારતની એક રૂપિયાની નોટ પર કોના હસ્તાક્ષર હોય છે?

3) બ્રિક્સબેંકના પ્રથમ વડા કયા દેશના છે?

4) ભારતમાં સર્વિસ ટેક્ષ કોની ભલામણ પર લાગુ કરવામાં આવ્યો હતો?

5) નીચે આપેલ કૃષિ પેદાશોમાંથી, જે ભારત દ્વારા નિકાસ કરવામાં આવે છે, કઈ પેદાશ છેલ્લા પાંચ વર્ષમાં મૂલ્યની દૃષ્ટિએ વિકાસમાં સૌથી વધુ હિસ્સો ધરાવે છે?

6) સાતમાં પગારપંચના અધ્યક્ષ કોણ હતા?

7) 'ડેમોગ્રાફીક ડિવિડન્ડ'નો સંપૂર્ણ લાભ મેળવવા માટે ભારતએ શું કરવું જોઈએ?

8) ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ને બધાના મૂલ્ય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે....

9) નીચેનામાંથી કઈ સમિતિ ઓબીસી વચ્ચે ક્રિમીલેયર ઓળખવા માટે નિમણૂક આપી હતી ?

10) 2013માં સ્થાપેલી સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા ?

11) ભારતમાં બ્રિટીશ પ્રશાશનની મુખ્ય વિશેષતા ........... હતી.

12) સગાવાદ શું છે ?

13) ભારતની વિદેશ નીતિના સંદર્ભમાં નીચેના પૈકી કયા પાયાના સિધ્ધાંતો છે તેનો વિકલ્પ પસંદ કરો.

1. નિઃશસ્ત્રીકરણ
2. વિશ્વશાંતિ અને સહઅસ્તિત્વ
3. યુનોમાં વિશ્વાસ
4. સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદનો વિરોધ
5. એશિયા અને આફ્રિકાના દેશો સાથે સહકાર
6. બિનજોડાણની નીતિ

14) ભારતમાં આર્થિક સુધારા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. સમગ્રલક્ષી સ્થિરતા (મેક્રો ઇકોનોમિક) સ્ટેબિલાઇઝેશનનો હેતુ અર્થતંત્રમાં પુરવઠો વધારવાનો હતો.
2. માળખાકીય સુધારાનો ઉદ્દેશ અર્થતંત્રમાં માંગને નિયંત્રિત કરવાનો હતો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

15) ભારતે પહેલા માનવ વિકાસ રિપોર્ટ ક્યા વર્ષે બહાર પાડયો ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up