ભારતનું અર્થતંત્ર ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સ્વતંત્રતાની પૂર્વસંધ્યાએ ભારતીય અર્થતંત્ર અંગે નીચેના વિધાનોનો વિચાર કરો:

1. અર્થતંત્ર વાર્ષિક સરેરાશ 3% ના દરે વૃદ્ધિ પામી રહ્યું હતું.
2. જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય અને સાક્ષરતા દર ખૂબ ઓછો હતો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

2) નીચે દર્શાવેલ ક્યા સ્ટેશન ખાતે રેલ્વેના ત્રણેય ગેજ (નેરોગેજ, મીટરગેજ, બ્રોડગેજ) આવેલા છે ?

3) ભારતે તાજેતરમાં યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સંદર્ભમાં નીચેના દેશોમાંથી કયું જૂથના EFTA ના સભ્યોનું પ્રતિનિધિત્વ દર્શાવે છે?

4) TRIFEDની રચના ક્યારે થઈ હતી ?

5) નીચેના પૈકી કયા શહેરમાં ઈલેકટ્રોનિક સીટી વિસ્તાર હબ આવે છે?

6) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી?

7) ‘નીતિ’ (NITI) આયોગના અધ્યક્ષ........છે.

8) સ્વતંત્ર ભારતમાં પહેલવાર રૂ.1000ની ચલણી નોટો ક્યારે બહાર પાડવામાં આવી હતી ?

9) 'બ્લ્યુ રેવોલ્યુશન' એટલે શું?

10) એન્જલ ટેક્ષની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી?

11) નીચેના પૈકી ક્યાં વર્ષોમાં ભારત સરકારે ભારતીય રૂપિયાનું અવમૂલ્યન કર્યું હતું?

12) વિવિધ દેશોના સ્ટોક એક્સચેન્જ અને તેના ધોરણાત્મક સૂચકાંક (Benchmark Index) પૈકી કઈ જોડ ખોટી છે ?

13) ચીજવસ્તુની આયાત અને નિકાસ પર લાદવામાં આવેલ કરવેરો ………………... છે.

14) ફુગાવા દરમિયાન બેંક રે............. જોઈએ.

15) ભારતમાં ગરીબીના ગુણોત્તરનું આકલન કઈ આંકડાકીય માહિતીના આધારે થયેલ છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up